# દેહના છોકરાં અબ્રાહમના દૈહિક વંશજોને દર્શાવે છે. # દેવના છોકરાં આત્મિક વંશજો એટલેકે જેઓ ઇસુમાં વિશ્વાસ કરે છે તેઓને દર્શાવે છે. # વચન\ના છોકરાં જેઓ વચનનો વારસો મેળવશે તેઓ # " સારાને દીકરો થશે" હું સારાને દીકરો આપીશ.