gu_tn/ROM/08/28.md

24 lines
2.3 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# જેઓ તેડાયેલા છે તેઓ માટે
વૈકલ્પિક ભાષાંતર સક્રિય ક્રિયાપદ સાથે : " જેઓને દેવ પસંદ કરે તેઓ માટે " ( જુઓ: સક્રિય કે નિષ્ક્રિય )
# જેઓને તે અગાઉથી જાણતો હતો
" જેઓનુ તેણે સર્જન કર્યું તે પહેલાથી તેઓને જાણતો હતો "
# તેણે અગાઉથી ભાવિનુ નિર્માણ કર્યું પણ
" તેણે તેમના અંતિમ મુકામનુ પણ નિર્માણ કર્યું" ઓર " તેને પહેલાથી આયોજન પણ કર્યું"
# તેઓ તેના દીકરાની પ્રતિમા જેવા થાય
આનું ભાષાંતર સક્રિય ક્રિયાપદ સાથે આવું થાય : " તે તેમને તેના દીકરાની જેમ બદલી નાખશે.
# કે જેથી તે પ્રથમજનિત થાય
" કે જેથી તેનો દીકરો પ્રથમજનિત થાય"
# ઘણાં ભાઈઓ મધ્યે
સંપૂર્ણ અર્થ સવિસ્તાર આવો થાય : " ઘણા ભાઈઓ અને બહેનો કે જેઓ દેવના કુટુંબના છે તેઓ મધ્યે " ( જુઓ: સવિસ્તાર અને ટૂંકમાં )
# જેઓના ભાવિનું તેણે નિર્માણ કર્યું
" જેઓને માટે દેવે અગાઉથી આયોજન કર્યું " T
# તેઓને તેને મહિમાવંત પણ કર્યા
" મહિમાવંત" શબ્દ ભૂતકાળમાં વપરાયેલો છે તે આ બધું નિશ્ચિતપણે થશે તે ભારપૂર્વક દર્શાવવા છે. વૈકલ્પિક ભાષાંતર : " તેઓને તે મહિમાવંત પણ કરશે. "