gu_tn/ROM/04/06.md

6 lines
1.2 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# દાઉદ પણ એવા માણસને આશીર્વાદ આપે છે કે જેને કરણી વિના દેવ ન્યાયી ગણે છે
વૈકલ્પિક ભાષાંતર: " એજરીતે, જેને દેવ કરણી વિના ન્યાયી ગણે છે તેના વિષે દાઉદે પણ લખ્યુંછેકે કેવી રીતે દેવ માણસને આશિર્વાદિત કરે છે
# જેઓના અપરાધ માફ થયા છે..જેના પાપ ઢંકાયા છે... જેને લેખે પ્રભુ પાપ નહિ ગણે
વૈકલ્પિક ભાષાંતર: " જેના પાપ દેવે માફ કર્યા છે...જેના પાપ દેવે ઢાંકયા છે .. જેના પાપ દેવ ગણે નહિ" એકજ વિચાર ત્રણ અલગ રીતે વર્ણવ્યો છે, જોડકાને " ત્રિપુટી"માં વધારી. ( જુઓ : જોડકા, સક્રિય કે નિષ્ક્રિય )