7 lines
1.2 KiB
Markdown
7 lines
1.2 KiB
Markdown
|
ફરીથી પાઉલ યહૂદી વ્યક્તિ સાથે તેની કાલ્પનિક દલીલ શરુ કરે છે, એ વ્યક્તિને કોઈપ્રશ્નો હોયતો તેના જવાબ આપવા.. # તો યહૂદી હોવાથી શો લાભ છે ? અને સુન્નતથી શો લાભ છે ? વૈકલ્પિક ભાષાંતર : " દેવે તેમને વચન આપ્યું હતું છતાં યહૂદી લોકોને દેવના કરારનો કશો લાભ નથી!" (જુઓ : પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન )
|
||
|
# તેનો બહુ છે
|
||
|
|
||
|
" તેનાથી ઘણોજ લાભ છે.
|
||
|
# પ્રથમ
|
||
|
|
||
|
વૈકલ્પિક ભાષાંતર: સમયના સંદર્ભમાં પ્રથમ ", અથવા " બહુજ ચોક્કસતાથી" અથવા " બહુજ મહત્વતાથી"
|