ફરીથી પાઉલ યહૂદી વ્યક્તિ સાથે તેની કાલ્પનિક દલીલ શરુ કરે છે, એ વ્યક્તિને કોઈપ્રશ્નો હોયતો તેના જવાબ આપવા.. # તો યહૂદી હોવાથી શો લાભ છે ? અને સુન્નતથી શો લાભ છે ? વૈકલ્પિક ભાષાંતર : " દેવે તેમને વચન આપ્યું હતું છતાં યહૂદી લોકોને દેવના કરારનો કશો લાભ નથી!" (જુઓ : પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન ) # તેનો બહુ છે " તેનાથી ઘણોજ લાભ છે. # પ્રથમ વૈકલ્પિક ભાષાંતર: સમયના સંદર્ભમાં પ્રથમ ", અથવા " બહુજ ચોક્કસતાથી" અથવા " બહુજ મહત્વતાથી"