gu_tn/ROM/01/16.md

21 lines
3.5 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# કારણકે હું શરમાતો નથી
પાઉલ સમજાવે છે કે શા માટે તે રોમમાં સુવાર્તા પ્રગટ કરવા માંગે છે. # હું સુવાર્તાથી શરમાતો નથી
વૈકલ્પિક ભાષાંતર: " હું સુવાર્તા પ્રગટ કરું છું ત્યારે આત્મવિશ્વાસથી ભરપુર હોઉં છું , ભલેને ઘણા લોકો તેને સ્વીકારે નહિ. " ( જુઓ : ) # કારણકે તેમાં
પાઉલ સમજાવે છે કે શામાટે તે આત્મવિશ્વાસથી સુવાર્તા પ્રગટ કરે છે. # દરેક વિશ્વાસ કરનારને તે દેવનું તારણ પમાડનારું પરાક્રમ છે
" સુવાર્તા દ્વારા, જેઓ ખ્રિસ્તમાં વિશ્વાસ કરે છે તેઓને દેવ પરાક્રમથી તારણ આપે છે." # પ્રથમ યહૂદીને અને પછી વિદેશીને
" યહૂદી લોકોને " અને " વિદેશીને" # પ્રથમ
સારા સમાચાર ગ્રીક
વિદેશીઓથી અગાઉ
પહેલા યહુદીઓને પ્રગટ કરવામાં આવ્યા, તેથી કદાચ અહી પ્રાથમિક અર્થ એ છે કે (૧) સમય પ્રમાણે પ્રથમ ,પરંતુ તેનો અર્થ એવો પણ થઇ શકે (૨) " બહુજ મહત્વતાથી # દેવનું ન્યાયીપણું વિશ્વાસ થી વિશ્વાસમાં પ્રગટ થયું છે
" દેવે પ્રગટ કર્યું છે કે છે કે શરૂઆત થી અંત સુધી લોકો વિશ્વાસથી ન્યાયી ઠરે છે." વૈકલ્પિક ભાષાંતર: " જેઓને વિશ્વાસ છે તેઓને દેવે તેનું ન્યાયીપણું પ્રગટ કર્યું છે , અને પરિણામે તેમનો વિશ્વાસ વધે " અથવા " કારણકે દેવ વિશ્વાસુ છે , તે તેનું ન્યાયીપણું પ્રગટ કરે છે , અને પરિણામે લોકોનો વિશ્વાસ વધે." ( જુઓ : સક્રિય કે નિષ્ક્રિય ) # ન્યાયી વિશ્વાસથી જીવશે
" એતો લોકો છે, જે દેવમાં વિશ્વાસ કરે છેકે જેથી દેવ તેમને ન્યાયી ગણે અને તેઓ સદાકાળ જીવે'