gu_tn/REV/19/14.md

12 lines
697 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તેના મોમાંથી ધારદાર તલવાર નીકળે છે
જુઓ ૧:૧૬
# દેશો પર પ્રહાર કરે
“દેશોનો વિનાશ કરે” અથવા “દેશોને પોતાને તાબે કરે”
# લોઢાના દંડ થી તેમની પર રાજ કરે
જુઓ: ૧૨:૫.
# તેણે પોતાના ઝભ્ભા અને જાંઘ પર એક નામ લખેલ છે
એટલે: “તેના ઝભ્ભા અને જાંઘ પર એક નામ છે” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)