# તેના મોમાંથી ધારદાર તલવાર નીકળે છે જુઓ ૧:૧૬ # દેશો પર પ્રહાર કરે “દેશોનો વિનાશ કરે” અથવા “દેશોને પોતાને તાબે કરે” # લોઢાના દંડ થી તેમની પર રાજ કરે જુઓ: ૧૨:૫. # તેણે પોતાના ઝભ્ભા અને જાંઘ પર એક નામ લખેલ છે એટલે: “તેના ઝભ્ભા અને જાંઘ પર એક નામ છે” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)