gu_tn/REV/19/09.md

6 lines
655 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# હલવાનનું લગ્નજમણ
આ ઈસુનું તેના લોક ની સાથેનું સદાકાળ નું જોડાણ દર્શાવે છે. (જુઓ: રૂપક/અલંકાર)
# મેં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા/ હું પગે લાગ્યો
દંડવત પ્રણામ એટલે ભૂમિ પર ચત્તાપાટ સુઈ જવું, ચહેરો નીચેની તરફ રાખીને, આ માન અને સમર્પણ દર્શાવે છે. જુઓ: ૧૯:3.