gu_tn/REV/14/03.md

6 lines
653 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તેઓએ ગાયું
“આ ૧૪૪, એ ગાયું”
# સ્ત્રીઓ થી જેઓએ પોતાને અપવિત્ર કર્યા નથી તેઓ
એટલે: “ આ ૧૪૪, લોક કે જેઓ આત્મિક રીતે એકદમ શુધ્ધ છે, એક કુંવારી કન્યા સમાન કે જે નૈતિક રીતે એકદમ શુદ્ધ હોય છે. તેમણે અન્ય જુઠા દેવોની આરાધના કરી પોતાને અપવિત્ર કર્યા નથી.