# તેઓએ ગાયું “આ ૧૪૪,૦૦૦ એ ગાયું” # સ્ત્રીઓ થી જેઓએ પોતાને અપવિત્ર કર્યા નથી તેઓ એટલે: “ આ ૧૪૪,૦૦૦ લોક કે જેઓ આત્મિક રીતે એકદમ શુધ્ધ છે, એક કુંવારી કન્યા સમાન કે જે નૈતિક રીતે એકદમ શુદ્ધ હોય છે. તેમણે અન્ય જુઠા દેવોની આરાધના કરી પોતાને અપવિત્ર કર્યા નથી.