gu_tn/REV/08/06.md

6 lines
588 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તેને પૃથ્વી પર ફેંકવામાં આવ્યું
એટલે: “દૂતે તેને પૃથ્વી પર ફેંકી દીધું.” (જુઓ : પ્રત્યક્ષ/પરોક્ષ)
# તેનો ત્રીજો ભાગ બાળી નાંખવામાં આવ્યો
એટલે: “ સર્વ લીલા ઘાસ અને ઝાડો નો ત્રીજો ભાગ તેણે બાળી નાંખ્યો” (જુઓ : પ્રત્યક્ષ/પરોક્ષ).