# તેને પૃથ્વી પર ફેંકવામાં આવ્યું એટલે: “દૂતે તેને પૃથ્વી પર ફેંકી દીધું.” (જુઓ : પ્રત્યક્ષ/પરોક્ષ) # તેનો ત્રીજો ભાગ બાળી નાંખવામાં આવ્યો એટલે: “ સર્વ લીલા ઘાસ અને ઝાડો નો ત્રીજો ભાગ તેણે બાળી નાંખ્યો” (જુઓ : પ્રત્યક્ષ/પરોક્ષ).