gu_tn/REV/07/04.md

12 lines
772 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# જેમને મુદ્રિત કરવામાં આવ્યા
એટલે: “જેમના પર દેવની મુદ્રા/નિશાની હતી” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
# બાર હાજર
દરેક કુળ માંથી ૧૨, (જુઓ: સંખ્યા)
# ૧૪૪,
દરેક કુળ માંથી ૧૨, થઇ ને કૂલ સંખ્યા (જુઓ: સંખ્યા)
# ઇસ્રાએલ લોકના દરેક કુળ
ઇસ્રાએલ લોકના બાર કુળ હતા, જે યાકુબના બાર દીકરાઓના નામ પરથી પડ્યા.