gu_tn/REV/01/14.md

8 lines
534 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
માથું અને વાળ ઉન સરખાં શ્વેત હતા
હિમ સરખાં શ્વેત
આ બે શબ્દસમુહો નો ઉપયોગ માથું અને વાળ કેટલા બધા શ્વેત હતા તે પર ભાર મુકે છે. (જુઓ: )
# ધસમસતા પાણી ના જેવો અવાજ
આ એક મોટી નદી ના વહેતા પાણી ના પ્રવાહ જેવો અવાજ