માથું અને વાળ ઉન સરખાં શ્વેત હતા હિમ સરખાં શ્વેત આ બે શબ્દસમુહો નો ઉપયોગ માથું અને વાળ કેટલા બધા શ્વેત હતા તે પર ભાર મુકે છે. (જુઓ: ) # ધસમસતા પાણી ના જેવો અવાજ આ એક મોટી નદી ના વહેતા પાણી ના પ્રવાહ જેવો અવાજ