gu_tn/MRK/01/07.md

11 lines
1.2 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તેને ઉપદેશ કર્યો
યોહાને ( ૧ : ૨
૩ ) ઉપદેશ કર્યો # હું વાંકો વળીને તેના ચંપલની દોરી પણ છોડવા યોગ્ય નથી
યોહાન કહેછેકે તે નોકરનું સોંથી કંટાળાજનક/ હલકું કામ કરવાને પણ લાયક નથી. ( જુઓ : રૂપક ) # નીચે નમવું
" નીચે વાંકા વળવું " # પવિત્રઆત્માથી તમારું બપ્તિસમા કરશે
જે રીતે પાણીનું બાપ્તિસમા લોકોને પાણી ના સંપર્કમાં લાવે છે તેજરીતે આત્મિક બપ્તિસમા લોકોને પવિત્રઆત્માના સંપર્કમાં લાવે છે. ( જુઓ : રૂપક )