# તેને ઉપદેશ કર્યો યોહાને ( ૧ : ૨ ૩ ) ઉપદેશ કર્યો # હું વાંકો વળીને તેના ચંપલની દોરી પણ છોડવા યોગ્ય નથી યોહાન કહેછેકે તે નોકરનું સોંથી કંટાળાજનક/ હલકું કામ કરવાને પણ લાયક નથી. ( જુઓ : રૂપક ) # નીચે નમવું " નીચે વાંકા વળવું " # પવિત્રઆત્માથી તમારું બપ્તિસમા કરશે જે રીતે પાણીનું બાપ્તિસમા લોકોને પાણી ના સંપર્કમાં લાવે છે તેજરીતે આત્મિક બપ્તિસમા લોકોને પવિત્રઆત્માના સંપર્કમાં લાવે છે. ( જુઓ : રૂપક )