gu_tn/MAT/27/17.md

13 lines
730 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
અહીં રોમન હાકેમની આગળ ઈસુના મુકદમાની વાત આગળ વધે છે.
# તેને સોંપ્યો
“ઈસુને તેને સોંપ્યો” જેથી પિલાત ઈસુનો ન્યાય કરે
# જ્યારે તે બેઠો હતો
“જ્યારે પિલાત બેઠો હતો”
# ન્યાયાસન પર બેઠો હતો
અધિકારી/હાકેમ તરીકે (ન્યાય કરવાની) ફરજ બજાવતો હતો. (જુઓ: રૂપક)
# એવું કહાવ્યું
“સંદેશ મોકલ્યો”