gu_tn/MAT/27/06.md

16 lines
916 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
યહુદા કેવી રીતે આપઘાત કરે છે તે વાત અહીં જારી છે.
# નાંખવું ઉચિત નથી
“આપણા કાયદા/નિયમ પ્રમાણે આવું કરવું ઉચિત નથી”
# નાંખવું
“સોનાના સિક્કા નાંખવા”
# લોહીના પૈસા/નાણું
માણસને મારી નાંખવા માટે ચૂકવેલા નાણાં
# કુંભારનું ખેતર
કોઈ પરદેશી જો યરુશાલેમમાં મરણ પામે તો તેને દફનાવા માટે જે જમીન ખરીદવામાં આવી તે. (જુઓ: )
# આજ દિન સુધી
લેખકના આ લખાણ લખતા સુધી