gu_tn/MAT/27/03.md

12 lines
804 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
અહીં સુવાર્તાનો લેખક ઈસુની ધરપકડની વાત રોકી યહુદા એ કેવી રીતે આપઘાત કર્યો તે વાત કરે છે. (૨૭:૩
૧૦)
# પછી જ્યારે યહુદાએ
અહીં યહુદાનું પ્રકરણ ચાલુ થાય છે.
# સોનાના ત્રીસ સિક્કા
મુખ્ય યાજકોએ ઈસુને પરસ્વાધીન કરવાને માટે યહુદાને જે નાણા આપ્યા હતા તે (૨૬:૧૫)
# નિર્દોષ લોહી
“એવી વ્યક્તિ જે મરણને યોગ્ય નહોતી” (જુઓ: )