10 lines
801 B
Markdown
10 lines
801 B
Markdown
|
તેમના ઢોંગ બદલ ઈસુ ધાર્મિક આગેવાનો વિરુદ્ધ બોલે છે.
|
||
|
# તેમાં તમે પ્રવેશ કરતા નથી
|
||
|
|
||
|
“તમે દેવને તમારી પર રાજ કરવા દેતાં નથી”
|
||
|
# વિધવા નું ઘર ખાઈ જાઓ છો
|
||
|
|
||
|
“એ સ્ત્રીનું બધું ચોરી લો છો જેને રક્ષણ પૂરું પાડનાર પુરુષ નથી”
|
||
|
# નરકનો દીકરો
|
||
|
|
||
|
“જે નરકને સ્વાધીન છે” અથવા “એવું વ્યક્તિ કે જે નરકમાં જવું જોઈએ” (જુઓ: રૂઢિપ્રયોગ)
|