તેમના ઢોંગ બદલ ઈસુ ધાર્મિક આગેવાનો વિરુદ્ધ બોલે છે. # તેમાં તમે પ્રવેશ કરતા નથી “તમે દેવને તમારી પર રાજ કરવા દેતાં નથી” # વિધવા નું ઘર ખાઈ જાઓ છો “એ સ્ત્રીનું બધું ચોરી લો છો જેને રક્ષણ પૂરું પાડનાર પુરુષ નથી” # નરકનો દીકરો “જે નરકને સ્વાધીન છે” અથવા “એવું વ્યક્તિ કે જે નરકમાં જવું જોઈએ” (જુઓ: રૂઢિપ્રયોગ)