10 lines
791 B
Markdown
10 lines
791 B
Markdown
|
ઘરધણી પોતાના કામદારોને મહેનતાણું આપે છે તે દ્રષ્ટાંત ઈસુ આગળ વધારે છે.
|
||
|
# તે લીધા પછી
|
||
|
|
||
|
“જે કામદારોએ દિવસમાં સૌથી વધારે સમય કામ કર્યું હતું તેમણે (મહેનતાણું) લીધા પછી”
|
||
|
# ઘર ઘણી
|
||
|
|
||
|
“જમીનદાર” અથવા “દ્રાક્ષાવાડી નો માલિક”
|
||
|
# અમે કે જેઓએ આખા દિવસનો બોજો અને લૂ સહન કરી
|
||
|
|
||
|
“અમે કે જેઓએ સખત તાપમાં આખો દિવસ મજૂરી કરી”
|