ઘરધણી પોતાના કામદારોને મહેનતાણું આપે છે તે દ્રષ્ટાંત ઈસુ આગળ વધારે છે. # તે લીધા પછી “જે કામદારોએ દિવસમાં સૌથી વધારે સમય કામ કર્યું હતું તેમણે (મહેનતાણું) લીધા પછી” # ઘર ઘણી “જમીનદાર” અથવા “દ્રાક્ષાવાડી નો માલિક” # અમે કે જેઓએ આખા દિવસનો બોજો અને લૂ સહન કરી “અમે કે જેઓએ સખત તાપમાં આખો દિવસ મજૂરી કરી”