gu_tn/MAT/19/13.md

14 lines
1011 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
લોકો બાળકોને ઈસુ પાસે લાવે છે.
# કેટલાએક નાનાં બાળકો તેની પાસે લવાયાં
એટલે: “કેટલાએક લોકો નાનાં બાળકોને ઈસુ પાસે
# લાવ્યાં.” (જુઓ: કર્તા અથવા કર્મણિ)
# આવવા દો
છુટ આપો
# તેમને મારી પાસે આવવાની મનાઈ ફરમાવો નહીં
“તેમને મારી પાસે આવતાં રોકો નહીં”
# કેમ કે આકાશનું રાજ્ય એવાઓનું છે
“આકાશનું રાજ્ય જેઓ બાળકોના જેવા છે તેમનું જ છે” અથવા “જેઓ બાળકો સરખા છે જેઓ જ આકાશના રાજ્યમાં પ્રવેશ પામશે”