લોકો બાળકોને ઈસુ પાસે લાવે છે. # કેટલાએક નાનાં બાળકો તેની પાસે લવાયાં એટલે: “કેટલાએક લોકો નાનાં બાળકોને ઈસુ પાસે # લાવ્યાં.” (જુઓ: કર્તા અથવા કર્મણિ) # આવવા દો છુટ આપો # તેમને મારી પાસે આવવાની મનાઈ ફરમાવો નહીં “તેમને મારી પાસે આવતાં રોકો નહીં” # કેમ કે આકાશનું રાજ્ય એવાઓનું છે “આકાશનું રાજ્ય જેઓ બાળકોના જેવા છે તેમનું જ છે” અથવા “જેઓ બાળકો સરખા છે જેઓ જ આકાશના રાજ્યમાં પ્રવેશ પામશે”