10 lines
970 B
Markdown
10 lines
970 B
Markdown
|
ઈસુ દેવનો દીકરો છે તેવી પીત્તરની કબૂલાતનો ઈસુ પ્રત્યુત્તર આપે છે.
|
||
|
# સિમોન બાર યૂના
|
||
|
|
||
|
“સિમોન, યૂના પુત્ર”
|
||
|
# માસે તથા લોહીએ તને આ પ્રગટ કર્યું નથી
|
||
|
|
||
|
કોઈપણ માણસે તને આ પ્રગટ કર્યું નથી” (જુઓ: )
|
||
|
# હાદેસની સત્તાનું જોર ચાલશે નહીં
|
||
|
|
||
|
શક્ય અર્થ: ૧) “મરણ ની સત્તા/અધિકાર તેની વિરુદ્ધ ચાલશે નહીં, અથવા ૨) તે મરણની સત્તાનું જોર તોડી પાડશે જેમ એક સૈન્ય નગર પર કબજો કરી તેને તોડી પાડે. (જુઓ: રૂપક)
|