ઈસુ દેવનો દીકરો છે તેવી પીત્તરની કબૂલાતનો ઈસુ પ્રત્યુત્તર આપે છે. # સિમોન બાર યૂના “સિમોન, યૂના પુત્ર” # માસે તથા લોહીએ તને આ પ્રગટ કર્યું નથી કોઈપણ માણસે તને આ પ્રગટ કર્યું નથી” (જુઓ: ) # હાદેસની સત્તાનું જોર ચાલશે નહીં શક્ય અર્થ: ૧) “મરણ ની સત્તા/અધિકાર તેની વિરુદ્ધ ચાલશે નહીં, અથવા ૨) તે મરણની સત્તાનું જોર તોડી પાડશે જેમ એક સૈન્ય નગર પર કબજો કરી તેને તોડી પાડે. (જુઓ: રૂપક)