24 lines
1.5 KiB
Markdown
24 lines
1.5 KiB
Markdown
|
ઈસુ દરિયા કાંઠે હોડીમાં બેસીને મોટી જનમેદનીને દેવનું રાજ્ય શાના જેવું છે તે જુદા
|
||
|
|
||
|
જુદા દ્રષ્ટાંતો દ્વારા કહી રહ્યા છે.
|
||
|
# ઈસુએ તેમને એક બીજું દ્રષ્ટાંત કહ્યું
|
||
|
|
||
|
“લોકોના ટોળાને ઈસુએ એક બીજું દ્રષ્ટાંત કહ્યું”
|
||
|
# દેવનું રાજ્ય આના જેવું છે
|
||
|
|
||
|
જુઓ ૧૩:૨૪.
|
||
|
# રાઈ ના દાણા જેવું
|
||
|
|
||
|
એક ખુબ જ નાનું બીજ જે એક મોટા છોડવા તરીકે ઉગી નીકળે છે. (જુઓ; )
|
||
|
# તેનું બીજ અન્ય બીજની સરખામણીમાં ખરેખર નાનામાં નાનું છે
|
||
|
|
||
|
મૂળ શ્રોતાઓને માટે રાઈનું બી એ નાનામાં નાનું બી હતું. (જુઓ: )
|
||
|
# પણ જ્યારે તે ઊગે છે
|
||
|
|
||
|
“જ્યારે તેનો છોડવો ઊગે છે”
|
||
|
# ઝાડ બની જાય છે
|
||
|
|
||
|
“મોટું વૃક્ષ બની જાય છે” (જુઓ: અતિશયોક્તિ અને ઉપમા)
|
||
|
# આકાશના પક્ષીઓ
|
||
|
|
||
|
“પક્ષીઓ” (જુઓ: રૂઢિપ્રયોગ)
|