ઈસુ દરિયા કાંઠે હોડીમાં બેસીને મોટી જનમેદનીને દેવનું રાજ્ય શાના જેવું છે તે જુદા જુદા દ્રષ્ટાંતો દ્વારા કહી રહ્યા છે. # ઈસુએ તેમને એક બીજું દ્રષ્ટાંત કહ્યું “લોકોના ટોળાને ઈસુએ એક બીજું દ્રષ્ટાંત કહ્યું” # દેવનું રાજ્ય આના જેવું છે જુઓ ૧૩:૨૪. # રાઈ ના દાણા જેવું એક ખુબ જ નાનું બીજ જે એક મોટા છોડવા તરીકે ઉગી નીકળે છે. (જુઓ; ) # તેનું બીજ અન્ય બીજની સરખામણીમાં ખરેખર નાનામાં નાનું છે મૂળ શ્રોતાઓને માટે રાઈનું બી એ નાનામાં નાનું બી હતું. (જુઓ: ) # પણ જ્યારે તે ઊગે છે “જ્યારે તેનો છોડવો ઊગે છે” # ઝાડ બની જાય છે “મોટું વૃક્ષ બની જાય છે” (જુઓ: અતિશયોક્તિ અને ઉપમા) # આકાશના પક્ષીઓ “પક્ષીઓ” (જુઓ: રૂઢિપ્રયોગ)