10 lines
1.2 KiB
Markdown
10 lines
1.2 KiB
Markdown
|
ઈસુ અહીં કાપણી ની ઉપમા આપી શિષ્યોને આગળના વિભાગમાં દર્શાવેલી લોકોની જરૂરીયાતને કેવી રીતે પ્રતિસાદ આપવો તે કહી રહ્યાં છે.
|
||
|
# ફસલ પુષ્કળ છે ખરી પણ મજુરો થોડા જ છે
|
||
|
|
||
|
આ રૂપક ઘણાં બધા લોક વિશ્વાસ સહિત દેવના રાજ્યમાં ઉમેરાશે તે ખેતરમાં ઉગેલા પાક સાથે સરખાવે છે. જેઓ અન્યને દેવ વિશે વાત કરશે તેઓ મજૂર છે. આ રૂપકનો હેતુ એ દર્શાવવાનો છે કે દેવ વિશે વાત કરનારા લોકો થોડા જ છે.
|
||
|
# મજુરો
|
||
|
|
||
|
“કામ કરનારા”
|
||
|
# ફસલના ધણીને પ્રાર્થના કરો
|
||
|
|
||
|
“દેવ ને વિનંતી કરો, તે ફસલના માલિક છે.”
|