ઈસુ અહીં કાપણી ની ઉપમા આપી શિષ્યોને આગળના વિભાગમાં દર્શાવેલી લોકોની જરૂરીયાતને કેવી રીતે પ્રતિસાદ આપવો તે કહી રહ્યાં છે. # ફસલ પુષ્કળ છે ખરી પણ મજુરો થોડા જ છે આ રૂપક ઘણાં બધા લોક વિશ્વાસ સહિત દેવના રાજ્યમાં ઉમેરાશે તે ખેતરમાં ઉગેલા પાક સાથે સરખાવે છે. જેઓ અન્યને દેવ વિશે વાત કરશે તેઓ મજૂર છે. આ રૂપકનો હેતુ એ દર્શાવવાનો છે કે દેવ વિશે વાત કરનારા લોકો થોડા જ છે. # મજુરો “કામ કરનારા” # ફસલના ધણીને પ્રાર્થના કરો “દેવ ને વિનંતી કરો, તે ફસલના માલિક છે.”