gu_tn/MAT/08/26.md

19 lines
2.3 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
ઈસુ તોફાનને શાંત પાડે છે તે પ્રકરણની અહીં આગળ વધે છે.
# તેઓને
શિષ્યોને
# તમે
આ બહુવચન છે.
# તમે શા વાસ્તે ભયભીત થાઓ છો?
ઈસુ આ પ્રશ્ન વડે શિષ્યોને ઠપકો આપે છે. આનો મતલબ “તમારે ભયભીત ન થવું જોઈએ” અથવા “તમારે ભયભીત થવા જેવું કંઈ નથી.” (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)
# ઓ અલ્પવિશ્વાસીઓ, તમે
“તમે” અહીં બહુવચન છે. જુઓ:૬:૩૦.
# આ કઈ તરેહનું માણસ છે કે પવન તથા સમુદ્ર પણ એનું માને છે?
આ વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન દર્શાવે છે કે શિષ્યો અચરત થયાં. આને આ રીતે પણ સમજી શકાય, “પવન અને સમુદ્ર પણ તેનું માને છે! આ કઈ પ્રકારનો માણસ છે?” અથવા “આ માણસ અમે અત્યાર સુધી જોયેલા માણસોથી એકદમ ભિન્ન છે! પવન અને સમુદ્રના મોજાં પણ તેને આધીન થાય છે!” (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)
# પવન તથા સમુદ્ર પણ તેનું માને છે
માણસો અને પ્રાણીઓનું આધીન થવું અથવા સામે થવું એ આશ્ચર્યની વાત નથી, પણ પવન અને પાણીનું આધીન થવું એ ખરેખર આશ્ચર્યકારક છે. કુદરતી પરિબળોનું આ વ્યક્તિત્વકરણ તેઓ જાણે કે માણસોની પેઠે સાંભળીને પ્રત્યુત્તર આપી શકે એવું દર્શાવે છે. (જુઓ: વ્યક્તિત્વકરણ)