10 lines
1.0 KiB
Markdown
10 lines
1.0 KiB
Markdown
|
આ વિભાગ ગાલીલ માં ઈસુએ કરેલી સેવાની શરૂઆતનું વર્ણન આગળ વધારે છે.
|
||
|
# જાળ નાખતા
|
||
|
|
||
|
“જાળ ફેંકતા”
|
||
|
# મારી પાછળ આવો
|
||
|
|
||
|
ઈસુ સિમોન અને આન્દ્રિયા ને તેની પાછળ ચાલવા, તેની સાથે રહેવા, અને તેના શિષ્યો બનવા માટે તેડું આપે છે. વૈકલ્પિક ભાષાંતર: “મારા શિષ્યો બનો.”
|
||
|
# હું તમને માણસોના પકડનારા કરીશ.
|
||
|
|
||
|
વૈકલ્પિક ભાષાંતર: “જેમ તમે માછલીઓ પકડીને એકઠી કરો છો તેમ માણસોને દેવને સારુ પકડીને એકઠા કરતા હું તમને શીખવીશ.” (જુઓ: રૂપક)
|