gu_tn/LUK/23/46.md

15 lines
736 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# રડતા
“ઊંચા અવાજે”
# તારા હાથમાં મારો આત્મા સોપું છું
“હું મારો આત્મા તારી હજૂરમાં લાવું છું.” આ રીતે ભાષાંતર કરી શકાય “હું મારો આત્મા તને આપું છું, હું જાણું છું કે તમે તેની સંભાળ રાખશે.”
# આ કહ્યું
“ઈસુએ આ કહ્યા પછી”
# તે મરણ પામ્યા
“ઈસુ મરણ પામ્યા”
# જે થયું હતું
“જે થયું હતું”