# રડતા “ઊંચા અવાજે” # તારા હાથમાં મારો આત્મા સોપું છું “હું મારો આત્મા તારી હજૂરમાં લાવું છું.” આ રીતે ભાષાંતર કરી શકાય “હું મારો આત્મા તને આપું છું, હું જાણું છું કે તમે તેની સંભાળ રાખશે.” # આ કહ્યું “ઈસુએ આ કહ્યા પછી” # તે મરણ પામ્યા “ઈસુ મરણ પામ્યા” # જે થયું હતું “જે થયું હતું”