gu_tn/LUK/22/45.md

12 lines
1.1 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# જયારે તે પ્રાર્થનામાંથી ઉઠ્યા
આ રીતે ભાષાંતર કરી શકાય “જ્યારે ઈસુ પ્રાર્થનામાંથી પાછા ઉઠ્યા” અથવા “પ્રાર્થના પછી, ઈસુ ઉઠ્યા અને.”
# દુખેને લીધે તેઓને ઊંઘતા દીઠા
તેઓ દુઃખી હતા એટલે તેઓને ઊંઘ ગયા”
# તમે શા માટે ઊંઘો છો?
આ અલંકારીક પ્રશ્ન છે. શક્ય અર્થો ૧) “હું આશ્ચર્ય પામું છું કેતામે હમણાં ઊંઘો છો” અથવા ૨) “તમારે જહવે ઊંઘવું જોઈએ નહિ!” (જુઓ: અલંકારિક પ્રશ્ન)
# પરીક્ષણમાં ન પડો
“પરીક્ષણમાં ન આવો” અથવા “પરીક્ષણમાં પાપ ન કરો”