gu_tn/LUK/18/06.md

19 lines
2.5 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# (ઈસુ શિષ્યો સાથે પ્રાર્થના વિષે વાત કરે છે.)
# એ અન્યાયી ન્યાયાધીશ શું કહે છે તે સાંભળો
અન્યાયી ન્યાયાધીશ વિષે કહ્યું.” એ રીતે ભાષાંતર કરો કે લોકો સમજી શકે કે ઈસુએ પહેલેથી જ ન્યાય વિષે કહી દીધું.
# ઈશ્વર પણ નહિ લાવે
ઈસુ આ અલંકારિક પ્રશ્નનું વર્ણન કરે છે કે તે જે શિક્ષણ આપતો હતો તે કંઈક અલગ હતું. આ રીતે પણ ભાષાંતર કરી શકાય “ઈશ્વર લાવશે” અથવા “જેથી તમે પણ યાદ રાખો કે ઈશ્વર લાવશે.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)
# તેમના પસંદ કરેલા
“જે લોકોને પસંદ કર્યાં છે”
# શું તેઓ વિષે ખામોશી નહિ રાખશે?
ઈસુ અલંકારિક પ્રશ્નથી યાદ કરાવે છે કે લોકોએ ઈશ્વર વિષે જાણવું. આ રીતે પણ ભાષાતર કરી શકાય “અને તમે જાણો છો કે તેઓની સાથે ધીરજ રાખતા હતા.”
# માણસનો દીકરો
ઈસુ પોતાને માટે વાપરે છે.
# શું તેને વિશ્વાસ જડશે
આ દ્રષ્ટાંતનો હેતુ શિષ્યોને ઉત્તેજન આપવું કે ત્રેઓ વધારે ને વધારે વિશ્વાસ અને પ્રાર્થના કરે. ઈસુ અહીયા બીજો અલંકારિક પ્રશ્નનો ઉપયોગ કરે છે કે જે જવાબની અપેક્ષા નકારાત્મક છે. આ પ્રશ્નો અર્થ એ છે કે “પણ હું જાણું છું કે માણસનો દીકરો ક્યારે આવવાનો છે, જેઓ મારામાં વિશ્વાસ કરતા નથી તેઓને હું શોધી કાઢીશ.”