gu_tn/LUK/16/10.md

10 lines
1015 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# (ઈસુ લોકો સાથે વાત કરે છે.)
# તેથી
આ રીતે ભાષાંતર કરી શકાય “એ કારણ સાથે” અથવા “આ મૂળમાં છે.”
# તમને ખરું દ્રવ્ય કોણ કહેશે?
આ અલંકારિક પશ્ન છે. આ રીતે ભાષાંતર કરી શકાય “કોઈ પણ તમને ખરા દ્રવ્ય કહેશે નહિ” અથવા “કોઈ પણ તમને સાચા દ્રવ્ય સંભાળવા આપશે નહિ.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)
# જે તારું છે તે તને કોણ આપશે
આ અલંકારિક પ્રશ્ન છે. આ રીતે પણ ભાષાંતર કરી શકાય “કોઈપણ તમને પોતાને માટે દ્રવ્ય આપતું નથી.”