gu_tn/LUK/13/31.md

15 lines
1.8 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# થોડા સમય પછી
“ઈસુ બોલવાનું બંધ કરે પછી”
# હેરોદ તને મારવાનો છે એટલે અહિયાથી ચાલ્ય જાવ
ઈસુને ધમકી મળે છે એ રીતે ભાષાંતર કરો. તેઓ તેમને સલાહ આપે છે કે કોઈ સુરક્ષિત સ્થાને જતા રહો.
# હેરોદ તમને મારી નાખવાનો છે
“હેરોદ તમને મારી નાખવાનો છે.” હેરોદ લોકોને આદેશ આપશે કે ઈસુને મારી નાખે.
# તે શિયાળ
ઈસુ હેરોદને શિયાળ કહે છે. શિયાળ નાનો જંગલી જનાવર છે. આ અર્થાલંકાર છે. શક્ય અર્થો ૧) હેરોદ વધારે ધમકી આપી શક્યો નહિ ૨) હેરોદ કપટી હતો. (જુઓ: અર્થાલંકાર)
# યરુશાલેમની બહાર પ્રબોધકને મારી નાખવો એ સ્વીકારવા યોગ્ય નથી
યહૂદી આગેવાનોએ ઘણા ઈશ્વરના પ્રબોધકોને મારી નાખ્યાં અને ઈસુ જાણતા હતા કે તેમને પણ ત્યાજ મારશે. બીજું ભાષાંતર: “ઈશ્વરના સંદેશાવાહકોને યરુશાલેમના યહૂદી આગેવાનોએ મારી નાખ્યાં.” (જુઓ: વક્રોક્તિ)