gu_tn/LUK/12/57.md

19 lines
2.1 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# (ઈસુ ટોળા સાથે વાત કરે છે.)
# તમારે પોતાને માટે જે વાજબી છે તેનો ન્યાય કેમ કરતા નથી
આ ઠપકો આપવાનો અલંકારિક પ્રશ્ન છે. આ રીતે ભાષાંતર કરી શકાય “તમે જાતે જ પરખી શકો કે શું વાજબી છે.” (જુઓ: અલંકારિક પ્રશ્ન) ઈસુનું વર્ણન કરે છે “જે સાત્ય છે તેનો ઉપદેશ આપે છે.
# તમારે માટે
“તમારે પોતાના ઉત્તેજનથી” અથવા તમારી પાસે એ કરવાન એ સમય છે” (યુ ડી બી) એ દર્શાવે છે કે સાંભળનારાઓએ પોતે જ ઉત્તેજન પણે જ્ઞાનથી કોઈના દબાણથી નહિ એવું વર્તન કરવાનુ છે.
# જયારે તું તારા દુશ્મન સથે જાય
આ બીજા દ્રષ્ટાંતની શરૂઆત છે. ઈસુ માંની શક્ય એવી પરિસ્થિતિનું વર્ણન કરે છે જે ઈશ્વરનો આવનાર ન્યાય છે.
# જયારે તમે જાઓ
ઈસુ ટોળા સાથે વાત કરે છે છતાં તે પરિસ્થિતિને હાજર કરે છે કે વ્યક્તિએ એકલા જવાનું છે, અમૂક ભાષામાં શબ્દ “તમે” એકવચન છે, (જુઓ: તમે નું રૂપ)
# તેની સાથે સમાધાન કરો
“તમારા વૈરીઓ સાથે સમાધાન કરો”
# ન્યાય
આ ન્યાયાધીશ માટે છે, અહીયા તે સબળ ખાસ અને ધમકાવનાર છે.