gu_tn/LUK/12/49.md

16 lines
2.5 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# (ઈસુ શિષ્યો સાથ દ્રષ્ટાંતમાં વાતો કરે છે.)
# હું પૃથ્વી પર આગ નાખવા આવ્યો છું
“હું પૃથ્વી પર આગ ફેંકવા આવ્યો છુ” અથવા “હું પૃથ્વીને આગમાં નાખવા આવ્યો છુ.” આ અર્થાલંકાર માટે શક્ય અર્થો ૧) ન્યાય અથવા ૨) શુદ્ધિકરણ અથવા ૩) મતભેદ.
# હૂ કેવી રીતે ચાહું કે તે સળગાવી દેવામાં આવ્યું છે
આ ઉદગાર વાક્ય છે જે દર્શાવે છે આ કેટલું થાય એવું ઈચ્છે છે. આ રીતે ભાષાંતર કરી શકાય “હું ખૂબ જ આશા રાખું છું.” (જુઓ: વાક્યમાં ભિન્નતા અને વાક્યમાં લખાણ)
# પણ મારી પાસે તમારે માટે બાપ્તિસ્મા છે
બાપ્તિસ્મા અહીયા અર્થાલંકાર તરીકે દુઃખ જેમ પાણી માણસને બાપ્તિસ્માવખતે ઢાંકે છે, દુખો પણ ઈસુ દૂર કરશે. આ રીતે ભાષાંતર કરી શકાય “હું દુઃખથી બાપ્તિસ્મા કરીશ” અથવા સમાનતા. “હું દુઃખોમાં તરી આવું, જેમ બાપ્તિસ્મા વખતે માણસ ડૂબી જાય છે.” (જુઓ: અર્થાલંકાર)
# પણ
શબ્દ “પણ” એ બતાવે છે કે તે આગ મોકલી શકતા નથી જ્યાં સુધી પૃથ્વીપર તમને બાપ્તિસ્મા લીધું.
# અને હવે હું ચિંતા વિનાનો છું તે પૂર્ણ થયું છે
આ ઉદાગાર બતાવે છે કે કેટલો ચિંતા વિનાનો છે. આ રીતે ભાષાંતર કરી શકાય “હું ખૂબ જ તણાવમાં છું જ્યાં સુધી મારું દુઃખ પૂર્ણ ન થાય!”