gu_tn/LUK/12/39.md

7 lines
752 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# (ઈસુ શિષ્યો સાથે વાત કરે છે.)
# કારણ કે તમે એ જાણતા નથી કે માણસનો દીકરો ક્યારે આવવાનો છે
સમાનતા માત્ર છોર અને માણસના દીકરામાં લોકો એ જાણતા નથી કે તેઓ ક્યારે આવશે, જેથી તેઓ તૈયાર રહે.
# જ્યારે માણસનો દીકરો આવશે
ઈસુ પોતાને વિષે કહેતા હતા. આ રીતે ભાષાંતર કરી શકાય “એટલે, હું માણસનો દીકરો આવશે.”