gu_tn/LUK/11/18.md

22 lines
2.8 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# (ઈસુ સતત ટોળાના લોકોને દુષ્ટઆત્માઓ વિષે કહે છે.)
# જો શેતાનમાં પણ ફૂટ પડે
“જો શેતાન અને તેના સભ્યો એકબીજા સાથે લડાઈ કરે.”
# તો તેનું રાજ્ય કેવી રીતે ટકશે
આ અલંકારિક પ્રશ્ન છે. કથનના રૂપમાં પણ ભાષાંતર કરી શકાય: “શેતાનનું રાજ્ય સ્થિર રહી શકે નહિ.” અથવા “શેતાનનું રાજ્ય પડી ભાંગશે.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)
# તમે કહો છો કે હું બાલઝબુલની મદદથી દુષ્ટઆત્મોઓ કાઢું છું
“તમે કહો છો કે બાલઝબુલની શક્તિથી લોકોનામાંથી દુષ્ટઆત્માઓ કાઢું છું.” આગળ તેમનો વિવાદ સ્પષ્ટ થાય છે: “આનો અર્થ કે શેતાનમાંઝ્પણ ફૂર છે.” (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)
# તમારા સાથીઓ કોનાથી કાઢે છે
“તમારા સાથીઓ કોની શક્તિથી લોકોમાંથી ભૂતો કાઢે છે.” આ અલંકારિક પ્રશ્ન છે. આ રીતે ભાષાંતર કરી શકાય “તે તમે પણ સહમત થાવ કે તમારા સાથીઓ પણ બાલઝબુલની મદદથી ભૂતો કાઢે છે.” આ કાલ્પીક મૂલ્યાંકનનું કથન સ્પષ્ટ કરો: “પણ આપણે જાણીએ છીએ કે તે સાચું નથી.”
# તેઓ તમારા ન્યાયાધીશો થશે
“તમારા સાથીઓ ઈશ્વરના સામર્થ્યથી ભૂતો કાઢે છે તેઓ કહેશે કે હું બાલઝબુલની મદદથીભૂતો કાઢું છું.”
# ઈશ્વરની આગળીથી
ઈશ્વરની આગળી એ ઈશ્વરનું સામર્થ્ય દર્શાવે છે. (જુઓ: અર્થાલંકાર)
# ઈશ્વરનું રાજ્ય તમારામાં આવ્યું છે
“આ દર્શાવે છે કે ઈશ્વરનું રાજ્ય તમારામાં આવ્યું છે”