gu_tn/LUK/11/09.md

16 lines
2.4 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# (ઈસુ શિષ્યોને પ્રાર્થના વિષે શીખવે છે.)
# માગો... શોધો...ખટખટાઓ
ઈસુએ આ આજ્ઞા આપી કે શિષ્યો પ્રાર્થનામાં નિત્ય રહે. તમે નું રૂપ એ આ વિભાગમાં વધારે યોગ્ય છે. (જુઓ: તમે નું રૂપ). આ આજ્ઞાઓ આ રીતે ભાષાંતર કરી શકાય “માગતા રહો...શોધતા રહો.... ખખડાવતા રહો.”
# માગવું
અમૂક ભાષાઓમાં આ ક્રિયાપદની વધારે માહિતીની જરૂર છે. આ રીતે ભાષાંતર કરી શકાય “તમારી જરૂરિયાતો ઈશ્વરને જણાવો.” “તમારે ઈશ્વર તરફથી શું શોધવાની જરૂર છે” અને “દરવાજાને ખટખટાવો.”
# અને તે તમને આપશે
સક્રિય ક્રિયાપદમાં આ રીતે ભાષાંતર કરી શકાય: “ઈશ્વર તે તમને આપશે” અથવા “તમે તે પ્રાપ્ત કરશો.” (જુઓ: સક્રિય અને નિષ્ક્રિય)
# ખટખટાવવું
ખટખટાવવું એ દરવાજાને થોડા સમય માટે મારવું જેથી ઘરની અંદરના માણસને ખબર પડે કે બહારથી કોઈ ખટખટાવી રહ્યું છે. આ રીતનો પણ ઉપયોગ કરીને ભાષાંતર કરી શકાય કે તમારી સંસ્કૃતિમાં લોકો આવ્યા છે તે કેમ ખબર પડે, જેમ કે “બોલાવવું” અથવા “ખાંસવું” અથવા “તાળી પાળવી.”
# તે તમારે માટે ખુલશે
સક્રિય ક્રિયાપદમાં આ ભાષાંતર કરી શકાય: “ઈશ્વર તમારા માટે દરવાજો ખોલશે” અથવા “ઈશ્વર તમને અંદર આવકારશે.”