gu_tn/LUK/11/05.md

30 lines
3.0 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# (ઈસુ તેમના શિષ્યોને શીખવે છે કે પ્રાર્થના કેવી રીતે કરવી.)
# તમારામાં જેઓને છે
આ રીતે ભાષાંતર કરી શકાય
“માનો કે તમારામાં કોઈને છે” અથવા “માનો કે તમને છે.” ઈસુ અલંકારીક પ્રશ્નનો ઉપયોગ કરીને કહે છે કે, તેઓ અમૂક પરિસ્થિતિમાં આવે તો શું થાય. (જુઓ: અલંકારિક પ્રશ્ન)
# મને ત્રણ રોટલી આપો
“મને ત્રણ રોટલી ઉધાર લેવા દો” અથવા “મને ત્રણ રોટલી આપો અને પછી હું તમને પાછી આપીશ.”યજમાન માણસપ પાસે મહેમાનને આપવા માટે કોઈ રોટલી નથી.
# ત્રણ રોટલીઓ
તમારા લોકો આશ્ચર્ય પામશે કે કોઈક શા માટે રોટલીઓ માંગે છે, તમે સામાન્ય શબ્દનો ઉપયોગ કરો જેમ કે, “બનાવેલો ખોરાક” અથવા “તૈયાર ખોરાક.”
# માર્ગની બાજુએ આવો
આ રીતે ભાષાંતર કરી શકાય “મુસાફરીએથી મારા ઘરે આવ્યા.”
# જે કઈ તેની આગળ હોય
“જે કઈ ખોરાક તેને માટે હોય.”
# હું ઉભો થઈ શકતો નથી
“મારા માટે ઉભું થવું એ યોગ્ય નથી”
# હું તમને કહું છું કે
ઈસુ શિષ્યો સાથે વાત કરતા હતા શબ્દ “તમે” તે બહુવચન છે. (જુઓ: તમે નું રૂપ)
# તમે તેના મિત્ર છો એટલે તમને રોટલી આપશે
ઈસુ તેઓને કહે છે કે જો તેઓમાનો કોઈ રોટલી માંગે તો. તમારા વાંચનારાઓને ગુંચવણમાં નાખશે, આ રીતે ભાષાંતર કરી શકાય “તેને રોટલી આપ કારણ કે તે તેનો મિત્ર છે.”
# શરમનો આગ્રહ
જે વ્યક્તિ રોટલી માગે છે તે હકીકત ભૂલી જાય છે કે સામેની વ્યક્તિને તકલીફ પડશે, અને તેના મિત્રને અડધી રાત્રે ઉઠીને તેને રોટલી આપવી તે દર્શાવે છે.