gu_tn/LUK/09/43.md

18 lines
1.7 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તેઓ સર્વ ઈશ્વરનો મહિમા જોઇને આશ્ચર્ય પામ્યાં
ઈસુએ ચમત્કાર કર્યો પણ લોકોનું ટોળું એ સમજ્યો કે સાજાંપણું પાછળ ઈસુનું સામર્થ્ય હતું .
# જે તેણે કર્યું
“જે ઈસુએ કર્યું”
# આ વચનો તમારા હૃદયોમાં ઊંડાણથી ઉતરવા દે
આ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ “ધ્યાનથી સાંભળો અને યાદ રાખો” અથવા “આ ભૂલી જવું નહિ.” (જુઓ: રૂઢીપ્રયોગ)
# માણસનો દીકરો
ઈસુ પોતાના વિષે ત્રીજા પુરુષમાં બોલે છે. આ રીતે ભાષાંતર કરી શકાય “હું,માણસનો દીકરો છું.” (જુઓ: પહેલો, બીજો, અને ત્રીજો પુરુષ)
# હાથમાં સોપી દિશે છે
“હાથમાં આપી દીધો” (યુ ડી બી). આખું વાક્ય આ રીતે ભાષાંતર કરી શકાય “માણસના દીકરાને અધિકારીઓને સોપાશે.”
# તેઓ તે સમજી શક્ય નહિ
આ રીતે ભાષાંતર કરી શકાય “તેઓ તે સમજી શક્યાં નહિ કે તે શું વાત કરે છે.”