# તેઓ સર્વ ઈશ્વરનો મહિમા જોઇને આશ્ચર્ય પામ્યાં ઈસુએ ચમત્કાર કર્યો પણ લોકોનું ટોળું એ સમજ્યો કે સાજાંપણું પાછળ ઈસુનું સામર્થ્ય હતું . # જે તેણે કર્યું “જે ઈસુએ કર્યું” # આ વચનો તમારા હૃદયોમાં ઊંડાણથી ઉતરવા દે આ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ “ધ્યાનથી સાંભળો અને યાદ રાખો” અથવા “આ ભૂલી જવું નહિ.” (જુઓ: રૂઢીપ્રયોગ) # માણસનો દીકરો ઈસુ પોતાના વિષે ત્રીજા પુરુષમાં બોલે છે. આ રીતે ભાષાંતર કરી શકાય “હું,માણસનો દીકરો છું.” (જુઓ: પહેલો, બીજો, અને ત્રીજો પુરુષ) # હાથમાં સોપી દિશે છે “હાથમાં આપી દીધો” (યુ ડી બી). આખું વાક્ય આ રીતે ભાષાંતર કરી શકાય “માણસના દીકરાને અધિકારીઓને સોપાશે.” # તેઓ તે સમજી શક્ય નહિ આ રીતે ભાષાંતર કરી શકાય “તેઓ તે સમજી શક્યાં નહિ કે તે શું વાત કરે છે.”