gu_tn/LUK/09/03.md

21 lines
1.5 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તેણે તેઓને કહ્યું
“ઈસુએ બારને કહ્યું”
# કઈ લેશો નહિ
આ રીતે ભાષાંતર કરી શકાય “તમારી સાથે કઈ પણ લેશો નહિ” અથવા “તમારી સાથે કંઈપણ લાવશો નહિ.”
# તમારી મુસાફરી માટે
“તમારી સફર માટે” અથવા “જયારે તમે મુસાફી કરો.” તેઓએ આખી મુસાફરી દરમ્યાન કઈ લેવાનું નથી, જેમ તેઓ ગામે ગામ જાય, અને તેઓ ઈસુ પાસે પાછા આવે.
# લાકડી
“લાકડી” થવા “ચાલવાની લાકડી.” લાકડીનો ઉપયોગ ઉચા વિસ્તારમાં ચાલીએ ત્યારે સ્થિરતા જાળવવા કરવામાં આવે છે. અને તે દુશ્મનો વિરુદ્ધ પણ ઉપયોગ કરી શકાય.
# જે પણ ઘરમાં તમે જાઓ
“જે ઘરમાં તમે જાવ”
# ત્યાં રહો
“ત્યાજ રહો” અથવા “થોડા સમય માટે તે ઘરમાં રહો”
# તે જગ્યાથી
“તે શહેરથી” અથવા “તે વિસ્તારમાંથી”